શૈક્ષણિક કારકિર્દી

શૈક્ષણિક કારકિર્દી કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદમાંથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ અમદાવાદની નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન’ વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં જોડાયા. એ પછી  ૨૦૦૧ના નવેમ્બરથી તેઓએ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑