સાંપ્રત લેખ

  • રાજા ઋષભદેવે પૃથ્વી પરના માનવીમાં પશુતાને બદલે પ્રભુતા આણી !
    ચોતરફ જયઘોષ જાગી ગયો,’બોલો રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !’ અને ઋષભદેવ એ પૃથ્વી પરનાં પ્રથમ રાજા બન્યા. આદિ પૃથ્વીનાથ કહેવાયા અને એમણે લોકોને રહેવા માટે આવાસ, ભોજન માટે આહાર અને જીવન જીવવા માટે અભય આપ્યા. રાજા બન્યા પછી ઋષભદેવે પોતાના પ્રજાજનોને કહ્યું,’ પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર થશો, પ્રેમાળ થશો અને હેતાળ થશો તો પ્રકૃતિ પણ તમારી સાથે તેટલી જ ઉદાર પ્રેમાળ અને હેતાળ રહેશે. તમારાં ક્રૂર કાર્યનો પડઘો કુદરતની ક્રૂરતામાં પડશે. બીજાને આનંદ ઊપજે એમ વર્તશો. તો બીજા તમારા આનંદ માટે સદા ચિંતા કરશે. બીજાનું પેટ ભરવાની ચિંતા તમે કરશો, તો… Continue Reading →
ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

ફોટો ગેલરી

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑