[શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય તા. 7-1-2017] આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખુ લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત... Continue Reading →
પારિતોષિક-ઍવૉર્ડ
ગ્રંથ-લેખન-નિબંધ પારિતોષિક : 1960માં દેવકરણ નાનજી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા યોજાયેલી સાહિત્યિક નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક 1960માં ‘‘સોશિયો-ઇકૉનૉમિક પ્રૉબ્લેમ’’ વિષય પર લખેલ નિબંધ માટે ફાધર ડીસોઝા ગોલ્ડમેડલ 1961માં ‘‘રવીન્દ્રનાથ ટાગોર’’ વિશે લખેલ નિબંધ માટે યુ.જી.સી. દ્વારા રવીન્દ્ર મેડલ લાલ ગુલાબ (1965) – ગુજરાત સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મહામાનવ શાસ્ત્રી (1966) – ભારત સરકારની ગુણવત્તા ધરાવતા... Continue Reading →