સાંપ્રત લેખ

  • ગુલામ બનશો નહીં
    આધિપત્યની ભાવના સદાય અધૂરપ સર્જે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધિપત્ય ધરાવતી હોય, ત્યારે બીજી વ્યક્તિના વિકાસને બદલે એનું સંકોચન થતું હોય છે. પતિ પત્ની પર આધિપત્ય ધરાવે, તો એનું પરિણામ શું આવે ? પુરુષ એનો પ્રભાવ પાડવા માટે સ્ત્રીને હંમેશાં નગણ્ય કે સામાન્ય ગણે, તો સ્ત્રી પણ ધીરે ધીરે એ વાત કે બંધનને સ્વીકારી લે છે, પણ પરિણામ એ આવે કે એને કારણે સ્ત્રી અવિકસિત રહે છે. એના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થતો નથી અને તેથી પ્રસન્નદાંપત્યનો પ્રાદુર્ભાવ થતો નથી. તમે અન્યને બંધનમાં બાંધો છો, ત્યારે સવિશેષ તો ખુદને બંધક બનાવો છો. અન્યને ગુલામ બનાવો છો, ત્યારે તમે માલિક… Continue Reading →
ડૉ. કુમારપાળ દેસાઈના બ્લૉગમાં આપનું સ્વાગત….

ફોટો ગેલરી

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑